Page 302 - Kailaspati: Paramhans Hansdevji Avadhoot
P. 302
272
Kailashpati
હંસદેવ મુક્્તતિકા
અવિૂત રૂપે અધવનાશી આ અવધન ઉપર આવ્્યા લઈ લ્્યો દશ્મનના લ્હાવા ... અધવનાશી.
હંસ નામ િારી િરણીિર, િરણી ઉપર આવ્્યા લઈ લ્્યો દશ્મનના લહાવા ... અધવનાશી.
સંતતણું સ્વાગત સહયુ કરજો, ભાવભક્્તતનાં ભોજન િરજો મનમંહદર મૂધત્મ પિરાવી, એના ગયુણલા ગાવા
લઈ લ્્યો દશ્મનનો લ્હાવા ... અધવનાશી.
અમી ભરેલી આંખડી એની, કંચન કા્યા તેજ ભરેલી સદ્ ઉપદેશ સયુિી રહ્ા રેલી, જાજો ! પ્્યાસ બયુઝાવવા લઈ લ્્યો દશ્મનના લહાવા ... અધવનાશી.
કરુણાળયુ કર ધશર પર િારે, ભેદભાવ ના એના દ્ારે પાપીને પહેલા ઉદ્ારે, જાજો પાવન થાવા
લઈ લ્્યો દશ્મનના લહાવા ... અધવનાશી.
આવ્્યો અવસર શાને ખોવો, શ્ી ગયુરુચરણે ધચત્ત પરોવો પયુધનત દશ્મન પામી, બળતાં હૈ્યાં કંઈક બયુઝા્યાં
લઈ લ્્યો દશ્મનનો લ્હાવો ... અધવનાશી.
હંસદેવનાં દશ્મન કરતાં, પાપી પણ ભવ પાર ઊતરતા જન્મ, મરણ, ભવ ફેરા ટળતા, છોડી કાવાદાવા લઈ લ્્યો દશ્મનના લહાવા ... અધવનાશી.
સ્્વ. ્વવાસુદે્વ પ્ર. નવાયક