Page 303 - Kailaspati: Paramhans Hansdevji Avadhoot
P. 303
હંસ ગુણગાન
પાવન પગલે પયુધનત આ, થ્યો અમારો વાસ સંત સ્વરૂપે જગતમાં, શયું જન્્મ્યા અધવનાશ? દશ્મન કરવા દેવના, નરનારી ઊભરા્ય પયુધનત દશ્મન પામીને, સહયુનાં ઉર હરખા્ય તાપ, પાપ, સંતાપ સૌ, દશ્મનથી દૂર થા્ય કરુણાળયુ કર ધશર િરે, જનમમરણ મટી જા્ય દોષ સહયુ ભૂલી જજો, ‘હંસદે્વ’ મહારાજ સોંપ્્યંયુ સહયુ તયુજ ચરણમાં, રાખજે મારી લાજ.
પધતત જનોને પાવન કરવા, હરવા દયુ:ખ તમામ હંસ સ્વરૂપે હહર પિા્યા્મ, કરવા જગકલ્્યાણ
માનવતાના પાઠ પઢાવવા, પંથ ભૂલ્્યાને પંથે ચઢાવવા
અંતરનાં અંિારાં હરવા, દેવા આતમજ્ાન
... હંસ સ્વરૂપે.
માનવ મનના મેલો િોવા, અનાથનાં આંસયુડાં લ્હોવા
ડોલતી જીવન નાવડીનયું, િરવા હાથ સયુકાન ... હંસ સ્વરૂપે.
વેરીને વ્હાલા વશ કરવા, જીવન સયુવાસ જગે ફોરવવા મોહ, મા્યા, મમતા, પરહરવા, જીતવા ક્ોિ ને કામ
... હંસ સ્વરૂપે. સંતસ્વરૂપે ‘દેવ’ પિા્યા્મ, ભવોભવના પહરતાપો ટાળ્ા
‘હંસદે્વ’ સહયુ દોષ ભૂલીને, દેજો મયુક્્તત દાન... હંસ સ્વરૂપે. સ્્વ. ્વવાસુદે્વ પ્ર. નવાયક
Aarti & Bhajans 273