Page 304 - Kailaspati: Paramhans Hansdevji Avadhoot
P. 304
274
Kailashpati
શ્રદ્ાંજલિ ગીતિ
અવિૂત આવ્્યો અવધનમાં, લેવા હરિહિ નામ મમતા માતધપતાની છોડી, મેળવવા ઘનશ્્યામ જનમ જનમના જોગીડ,ે પૂરણ કીિાં કામ આતમ જ્્યોત જગાવીને, ચાલ્્યો અધવચળ િામ ધવ્યોગ વસમો લાગતો, ન્યને નીંદ હરામ ચેન પડે ના ્ત્યાં્ય પણ, જપતાં તારું નામ દશ્મન દેજે કોક દી, લેજે અમ સંભાળ સોંપી જીવન નાવડી, લઈ જાજે ભવપાર
એક અવિૂત તો અવતારી થ્યો. હહરહરનો મંત્ર પોકારી ગ્યો ......એક.
તેર વષ્મની તરુણ વ્યમાં, એને જાગ્્યા ઉરમાં કોડ જગદીશને જોવાને છોડી, સ્નેહી સગાંની સોડ આવી કયુળ ઈકોતેર તારી ગ્યો, જનનીની એ કૂખ ઉજાળી ગ્યો ......એક.
જપ, તપ, તીરથ, ધ્્યાન િરીને, મેળવ્્યંયુ આતમજ્ાન હરતાંફરતાં ધનશહદન લેતાં, હેતે હહરહર નામ તપ તેજ તણો ભંડાર ગ્યો,
સાિયુ, સંતોનો હૈ્યા હાર ગ્યો ......એક.
વસમા માિયુકરી વ્રત લઈ, એણે સાધ્્યો જીવનસાર દંડ, કૌધપનને િારી, પેદલ ચાર િામ ક્યા્મ ચાર વાર હનયુમાન સમો બ્રહ્મચારી ગ્યો,
વનરાજ સમો એ ધવહારી ગ્યો ......એક.
રાજ્યોગી થઈ જગમાં એ ધવચ્યા્મ, ઉર નહીં અધભમાન રંક-રા્યમાં ભેદ ન ભાળ્ા, સહયુમાં એ જોતા રામ સયુરત, ભરૂચ, જધસડી, ઊટીમાં આશ્મ સ્થાપ્્યા ચાર ધશષ્્યોને સઘળયું સોંપી દીિયું, કરીધવા ‘કૃષ્્ણ’ને ્વવાિસદવાિ સમક્ટિ થકી જોનાર ગ્યો,