Page 305 - Kailaspati: Paramhans Hansdevji Avadhoot
P. 305
દયુધખ્યાને હદલાસો દેનાર ગ્યો ......એક.
કંચન કા્યા નેહ નીતરતી, આંખડી કેમ ભયુલાશે? અમૃતિારા વાણીથી વહેતી, વાણી એ શંયુ વીસરાશે? માથે મમતાથી હાથ દેનાર ગ્યો, વહાલભ્યાાં વેણોનો કહેનાર ગ્યો ......એક.
જરા આવી પણ જરા ડગ્્યા ના, કીિાં એણે કયુંભસ્નાન સંકલ્પ પૂરો કરીને એ તો, ચાલ્્યા હસીને સ્વિામ ચૈત્ર વદી સાતમ રધવવારે, સવારે છોડ્ા પ્રાણ ઓગણીસસો સાઠની સત્તર એધપ્રલે ‘હંસે’ કીિાં’તાં પ્ર્યાણ મૃત્્યયુને પણ ્મહા કરનાર ગ્યો,
આજે સૃક્ટિતણો શણગાર ગ્યો ......એક,
જ્્યાં હો્ય ત્્યાં તયું લેજે સ્વીકારી, બાળકને ઉપહાર શ્દ્ાંજધલમાં સ્નેહે સમ્યયુાં, શબ્દપયુષ્પો બેચાર સાથે તયું રહેજે સદા અમારી, છોડીશ ના તલભાર ‘દે્વ’ દ્યાળયુ દોષ ભૂલીને, કરજે તંયુ નૈ્યા પાર મારું સંગીત સાંભળનાર ગ્યો,
આજે ભકતોતણો ભગવાન ગ્યો ......એક.
સ્્વ. ્વવાસુદે્વ પ્ર. નવાયક
Aarti & Bhajans 275