સ્વામી આનંદના અત્યાર સુધી પ્રગટ થયેલાં પુસ્તકોમાં સમાવિષ્ટ લેખોની આ અકારાદિ ક્રમ પ્રમાણેની યાદી એમનાં ચાહકોને ગમતા લેખના મૂળ પુસ્તક સુધી દોરી જશે. સાથે જ અભ્યાસીઓને એ જોઈ જવામાં મદદરૂપ થશે કે કેટલાંક લેખો એક કરતાં વધુ પુસ્તકોમાં સમાવાયા છે અને તેમાં નાનામોટા પાઠફેર પણ નજરે ચડે છે. આ રીતે આ યાદી સ્વામી આનંદના ચાહકોને એમનું સાહિત્ય ફંફોસવામાં મદદરૂપ થશે તેવી આશા છે.
‘અજ્ઞાત’ની સોંસરા એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
અજાણ્યાં ઊંચાણો-૧ ધરતીનું લૂણ
અજાણ્યાં ઊંચાણો-૨ ધરતીનું લૂણ
અજી! પહાડ પર ચારપાઈ કૈસે લગાતે હૈં? આંબાવાડિયું
અણજાણ્યા બરફદરિયા બરફ રસ્તે બદરીનાથ
અણુઅસ્ત્રોના ઓળા માનવતાના વેરી
અનંતકળા અનંતકળા
અમરધામાભિમુખે ઈશુનું બલિદાન
અમેરિકન ધોબણ નઘરોળ
અલ્જીરિયાનો તરફદાર માનવતાના વેરી
અવેજી કારભારી આંબાવાડિયું
અસ્થિ વિસર્જન ને શોક ગાંધીજીના સંસ્મરણો
અંગરેજ હુમલો સર્વોદય વિચારણા
અંઘોળ ઈશુ ભાગવત
અંતરિયાળના ખેવણહારા મૉતને હંફાવનારા
આગાજેલના ઉપવાસ ગાંધીજીના સંસ્મરણો
આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં માનસ ચિન્તનપરાગ
આજનો માનવી અને તેનો જમ સમાજચિંતન અને બીજા લેખો, આંબાવાડિયુ
આઝાદીનાં પાંચ વરસ પછી આંબાવાડિયું
આતમનાં મૂલ આતમનાં મૂલ
આ તે લોકશાહી? સમાજચિંતન અને બીજા લેખો
આ તે લોકશાહી! માનવતાના વેરી
આત્મપરિચય બાહ્યાન્તર યાત્રા
આત્મરક્ષા દેહધર્મ છે ચરિત્રનો દેશ
આત્મરક્ષા દેહધર્મ છે ચિન્તનપરાગ
આથમણું એશિયા એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
આપણું પાપ આંબાવાડિયું
આપણો વારસો અને વૈભવ ચરિત્રનો દેશ
આપણો વ્યાધિ ચરિત્રનો દેશ
આભ ઊંચા વૅરાનો એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
આરવા કાંઠે બરફ રસ્તે બદરીનાથ
આળાં હૈયાં અનંતકળા
આવડા મોટા ઉમરાવ સમાજચિંતન અને બીજા લેખો
આવલાંશ! બરફ રસ્તે બદરીનાથ
આશ્રમવાસીઓમાંના કુળકથાઓ
આંતરરાષ્ટ્રીય કેદીમુક્તિ સંઘ (પરિશિષ્ટ) માનવતાના વેરી
ઇજ્જતના રખેવાળ ધર્મચિંતન અને બીજા લેખો
ઇતર કુળકથાઓ
ઇતિહાસ અને કથા સમાજચિંતન અને બીજા લેખો
ઇતિહાસ અને કથામાં ચરિત્રનો દેશ
ઇન્કાર ઈશુનું બલિદાન
ઇન્સાફ કે અંધાધૂંધ આંબાવાડિયું
ઇશાવાસ્ય ઉપનિષદનો મંત્ર ૧૭મો ચરિત્રનો દેશ
ઈની કૂંખે પર્થમી પાકી ઈશુ ભાગવત, ધરતીની આરતી
ઈશાવાસ્ય ઉપનિષદ ધર્મચિંતન અને બીજા લેખો
ઈશુ ખ્રિસ્તના બાર શિષ્યો ઈશુ ભાગવત
ઈશ્વરના હાથપગ ચરિત્રનો દેશ
ઉગમ કથા નઘરોળ
ઉત્તરકાશી, પલ્ટનિયા, વણજારા ઉત્તરાપથની યાત્રા
ઉપવાસ ઈશુ ભાગવત
ઉપસંહાર એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ઉપસંહાર સર્વોદય વિચારણા
ઉપસંહાર મૉતને હંફાવનારા
ઉપોદ્ઘાત સંતોનો ફાળો
ઉંમર અંગે બાહ્યાન્તર યાત્રા
ઊણાં સંશોધન-૧ સર્વોદય વિચારણા
ઊણાં સંશોધન-૨ સર્વોદય વિચારણા
ઊર્ણ નાભિ ચિન્તનપરાગ
એક ખુલાસો બાહ્યાન્તર યાત્રા
એક ચીજ ઊણી ઈશુ ભાગવત
એક જગત ચિન્તનપરાગ
એકતંત્ર અકારું કેમ? માનવતાના વેરી
એકદાસી ચરિત્રનો દેશ
એક સાંભરણ ચરિત્રનો દેશ
એક સંસ્મરણ ધર્મચિંતન અને બીજા લેખો
ઓચ્છવ, જમણવાર ને નવાજેશો બચપણનાં બાર વરસ
ઓપનહાઈમર માનવતાના વેરી
ઓશિયાળાં જીવન ચરિત્રનો દેશ
કથા, નંદ્યા કાવતરાની ઈશુ ભાગવત
કથા, મોટા મંદિરવાળી ઈશુ ભાગવત
કથા-દંતકથા સમાજચિંતન અને બીજા લેખો
કરગીઝ મુલકમાં એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
કરનલ કરડા મૉતને હંફાવનારા, ધરતીની આરતી
કરાડીમાં ચરિત્રનો દેશ
કરુણ ફેજ! ઈશુ ભાગવત
કર્મ, સત્ય અને સંગઠન અનંતકળા
કર્મયોગ અને સંન્યાસ ધર્મચિંતન અને બીજા લેખો
કળિયુગ આંબાવાડિયું
કળેવર લોપ ઈશુ ભાગવત
કસ્તૂરબાનું અવસાન ગાંધીજીના સંસ્મરણો
કસ્તૂરબા ફાળો ગાંધીજીના સંસ્મરણો
કહેવતો-કથાનકો જૂની મૂડી
કહેવતોના ઉગમ ચરિત્રનો દેશ
કાજીસાહેબ અમરતવેલ
કાનપુરનો અનુભવ અમરતવેલ
કાળાં રણ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
કાશીમા અમરતવેલ
કાંદાવાડી બચપણનાં બાર વરસ
કિરતારની કળા અનંતકળા
કુદરતવિરોધી માનવી માનવતાના વેરી
કુંભદર્શન આંબાવાડિયું
કુંભમેળો ઉત્તરાપથની યાત્રા
કુંભસ્નાન ઉત્તરાપથની યાત્રા
કૃષ્ણ અને ગોપીઓ ધર્મચિંતન અને બીજા લેખો
કૃષ્ણકથા ધર્મચિંતન અને બીજા લેખો
કેટલાક પ્રશ્નો ભગવાન બુદ્ધ
કેટલાક પ્રશ્નો અને જવાબો ધર્મચિંતન અને બીજા લેખો
કેન્સર વાળી મૉતને હંફાવનારા
કેશવજી નાયક કુળકથાઓ
કોઠીની વાત કૅ’વી નઈં! ધરતીની આરતી, આંબાવાડિયું
કૉંગ્રેસ રાજવટ — લોકશાહી સર્વોદય વિચારણા
ક્રૂસારોહણ ઈશુનું બલિદાન
‘ક્વિટ ઇન્ડિયા’, પહેલું બલિદાન ગાંધીજીના સંસ્મરણો
કંડવી તુંબરિયા બાહ્યાન્તર યાત્રા
કંસના વારસ નઘરોળ
ખટાઉઓ કુળકથાઓ
ખશકૂલું નઘરોળ
ખાણિયો ભાભો મૉતને હંફાવનારા
ખાદી ને ઉદ્યોગો ગાંધીજીના સંસ્મરણો
ખાસિયતો અને દિનચર્યા ગાંધીજીના સંસ્મરણો
ખુદાનો ખેપિયો ચરિત્રનો દેશ
ખુળ્યાંચી ચાવડી અમરતવેલ
ખોલો અને ખાઓ! ચરિત્રનો દેશ
ગામતરાં ઈશુ ભાગવત
ગાંધીજી અને વિનોબા ધર્મચિંતન અને બીજા લેખો
ગાંધીજીની માંદગી ને છુટકારો ગાંધીજીના સંસ્મરણો
ગાંધીજીનું સત્યાગ્રહ-દર્શન સર્વોદય વિચારણા
ગાંધી-ઝીણા વાટાઘાટ ગાંધીજીના સંસ્મરણો
ગિરના સિંહો આંબાવાડિયું
ગુજરાતનો છેડો, કોકણનું માથું બચપણનાં બાર વરસ
ગુરુ નાનકનું નશ્યતનામું ધર્મચિંતન અને બીજા લેખો
ગુરુસંસ્થા અને ભક્તિ અનંતકળા
ગોબી એટલે મહારણ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
ગોમુખ ઉત્તરાપથની યાત્રા
ગોમુખ બરફ રસ્તે બદરીનાથ
ગોમુખની વાટે બરફ રસ્તે બદરીનાથ
જ્ઞાનેશ્વર, જ્ઞાનેશ્વરી ને ઓવી સંતોનો ફાળો
ગ્લૅશીઅરો જ ગ્લૅશીઅરો બરફ રસ્તે બદરીનાથ
ગંગા-જમનાની દીકરીઓ ઉત્તરાપથની યાત્રા
ઘર ધરતીનો છેડો! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ઘરબાંધણી–ધંધા–વસ્તી ઉત્તરાપથની યાત્રા
ચમત્કારો ને ગૂઢવાદ સંતોનો ફાળો
ચરિત્રનો દેશ ચરિત્રનો દેશ
ચંદ્ર વિજય સમાજચિંતન અને બીજા લેખો
છેલ્લાં ચડાણ બરફ રસ્તે બદરીનાથ
છેલ્લાં વાળુ ઈશુ ભાગવત
છેલ્લી અદાલત ઈશુ ભાગવત
છેલ્લી તૈયારીઓ બરફ રસ્તે બદરીનાથ
છેલ્લી મુલાકાત ગાંધીજીના સંસ્મરણો
છેલ્લો કટોરો ઈશુ ભાગવત
છોટુકાકાના અસીલો ધરતીનું લૂણ
જનમ અને જણેતા બચપણનાં બાર વરસ
જન્મ અને બાળપણ ભગવાન બુદ્ધ
જભે કર દૂંગા! નઘરોળ, ધરતીની આરતી
જમનાલાલજી ધર્મચિંતન અને બીજા લેખો
જમનાલાલજીની ગો-સેવા ગાંધીજીના સંસ્મરણો
જમા ઉધારનો ચોપડો અમરતવેલ
જમાનાની બલા નઘરોળ
જસ્ટીસ ચંદાવરકર અમરતવેલ
જાતક કથા બાહ્યાન્તર યાત્રા, આંબાવાડિયું
જાનો બાપો ઈશુ ભાગવત
જાહોજલાલી બચપણનાં બાર વરસ
જીવતાં દોજખ મૉતને હંફાવનારા
જીવનનાં મૂલ ચરિત્રનો દેશ
જીવનનાં મૂલ ચિન્તનપરાગ
જીવરાજ બાલુ કુળકથાઓ
જુહુ દરિયે ગાંધીજીના સંસ્મરણો
જુહુવાસ (છેલ્લો) ગાંધીજીના સંસ્મરણો
જૂના પાયા સર્વોદય વિચારણા
જૂનું મુંબઈ બચપણનાં બાર વરસ
જંતુનાશ કે આત્મનાશ? માનવતાના વેરી
ઝાકળ જેવા અણદીઠ ધરતીનું લૂણ, ધરતીની આરતી
ઝાલ્યા ઈશુ ભાગવત
ટાઢાં સાહસ-૧ મૉતને હંફાવનારા
ટાઢાં સાહસ-૨ મૉતને હંફાવનારા
ટાલમ ટોલ ઈશુનું બલિદાન
ટિબેટ થઈને પેકિંગ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
ટિબેટ-મૉતમુસાફરી ત્રીજી એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ટીંબાનો ઉપદેશ ઈશુ ભાગવત, ધરતીની આરતી
ટોલ છાપરીએ જ સવાર પડ્યું આંબાવાડિયું
ટ્રાન્સ-હિમાલય એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ઠાકરસી ઘરાણું કુળકથાઓ
ઠેલમઠેલ ઈશુ ભાગવત
તપસી, સતી ને સજનો કસાઈ સંતોનો ફાળો
તહેવાર, ઓરસ અને મેળા બચપણનાં બાર વરસ
તાકલા-માકન એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
તાણેં અમારે ચ્યમ કરવું? ઈશુ ભાગવત
તારણહાર ઈશુનું બલિદાન
‘તું તાલ આપ, હું ગીત લલકારું’ આંબાવાડિયું
તેજપાળ ઘરાણું કુળકથાઓ
તેરા બાપ કપટી આંબાવાડિયું
તેલ જશે, તૂપ જશે, ચાડું જ હાથમાં રહેશે સમાજચિંતન અને બીજા લેખો
તોફાની જળમાર્ગે એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ત્યાગ અને દાન ધર્મચિંતન અને બીજા લેખો
ત્રણ દેવતા-૧ : બદરીશા સંતોના અનુજ, ધરતીની આરતી
ત્રણ દેવતા-૨ : ડા. માયાદાસ સંતોના અનુજ, ધરતીની આરતી
ત્રણ દેવતા-૩ : તોતારામજી સંતોના અનુજ, ધરતીની આરતી
ત્રણ પ્રશ્નો અનંતકળા
ત્રણ મહિનાની વાટે એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ત્રીજી ટૂક અમરતવેલ
થીજેલાં જળથળ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
દક્ષિણ આફ્રિકાની સોનાખાણો ને ખાણિયા આંબાવાડિયું
દક્ષિણાપથની શોધ ને રામનું અવતારકૃત્ય બાહ્યાન્તર યાત્રા
દખણી રસમો કુળકથાઓ
દખ્ખણનો દેવ સંતોનો ફાળો
દરવાજા બંધ કર આંબાવાડિયું
દાદો ગવળી ધરતીનું લૂણ, ધરતીની આરતી
દાવાનળ ઈશુનું બલિદાન
દુનિયાનું એકતંત્ર અકારું કેમ? ચિન્તનપરાગ
દુનિયાને રામરામ અમરતવેલ
દેશમણિ સંતોના અનુજ
દેહવિડંબન ઈશુનું બલિદાન
ધનીમા કુળકથાઓ, ધરતીની આરતી
ધનીમા [સંક્ષિપ્ત] બચપણનાં બાર વરસ
ધર્મ અને વિજ્ઞાન ચિન્તનપરાગ
ધર્મચક્ર પ્રવર્તન ભગવાન બુદ્ધ
નઘરોળ નઘરોળ, ધરતીની આરતી
નરહરિભાઈ સંતોના અનુજ
નિર્વાણ પછી ભગવાન બુદ્ધ
નવલાં દરશન નવલાં દરશન
નવા અવતાર ઈશુ ભાગવત
નવાં અજ્ઞાતો એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
નવાં સરોવર એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
નવો અવતાર ઈશુ ભાગવત
નવો પ્રદેશ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
નવો માર્ગ ધર્મચિંતન અને બીજા લેખો
‘ના, હું તો ગાઈશ.’ સમાજચિંતન અને બીજા લેખો
નાતાળ ઈશુ ભાગવત
નાનાભાઈની વિચારસૃશ્ટિ-૧ નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
નાનાભાઈની વિચારસૃશ્ટિ-૨ નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
નાનાભાઈની વિચારસૃશ્ટિ-૩ નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
નાનાભાઈનો જવાબ નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
નામસૂચિ [ઘરાણાંઓની] કુળકથાઓ
નિયતિ અનંતકળા
‘નીમહકીમ ખતરે જાન!’ આંબાવાડિયું
ન્યાયનું નાટક ઈશુનું બલિદાન
નંદનવન બરફ રસ્તે બદરીનાથ
પક્ષો, સત્તા અને ભૂદાન સમાજચિંતન અને બીજા લેખો
પરચા? ઈશુ ભાગવત
પરિસ્થિતિ અને માનવીનું ઘડતર મૉતને હંફાવનારા
પહાડો, નદીઓ અને ખીણો ઉત્તરાપથની યાત્રા
પહાડોમાં બહુપતિ પ્રથા ચરિત્રનો દેશ
પહેલા વિશ્વયુદ્ધની નોબત એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
પાઇલેટ આગળ ઈશુનું બલિદાન
પાની પિલાવત ક્યોં ફિરો? ચરિત્રનો દેશ, ચિન્તનપરાગ
પામીર, યારકંદ, ખોતાન એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
પાર્શ્વભૂમિ — જુગજૂની ભગવાન બુદ્ધ
પાર્શ્વભૂમિ — નજીકની ભગવાન બુદ્ધ
પાળેલાં પ્રાણી મૉતને હંફાવનારા, ધરતીની આરતી
પાંડવોના વંશજ ઉત્તરાપથની યાત્રા
પિતા બચપણનાં બાર વરસ
પિતાશ્રીનું અવસાન ગાંધીજીના સંસ્મરણો
પિતૃઋણ ધર્મચિંતન અને બીજા લેખો
પિનાકપાણિ — જુવાન અને બૂઢા આંબાવાડિયું
પીયેરની વાટ સંતોનો ફાળો
પુરુષનો પક્ષાઘાત સમાજચિંતન અને બીજા લેખો
પુરુષાર્થ સમાજચિંતન અને બીજા લેખો
પૃથ્વી રાષ્ટ્રીય ઉદ્યાન ચિન્તનપરાગ
પેટનો ખાડો પૂરીએ છીએ આંબાવાડિયું
પોરતુગાલના ‘વઈશ્ણવો’ માનવતાના વેરી
પ્રગતિવાદી અને પ્રત્યાઘાતી બળોનો સંઘર્ષ ચિન્તનપરાગ
પ્રચાર ભગવાન બુદ્ધ
પ્રજાકીય કેળવણી અને પાદરીઓ નવલાં દરશન
પ્રજાની માતાઓ અને યુદ્ધ સમાજચિંતન અને બીજા લેખો
પ્રજાનો પ્રાણવાયુ આતમનાં મૂલ
પ્રતિકાર અને મર્યાદા નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
પ્રવાસ પોથી નવલાં દરશન
પ્રવ્રજ્યા ભગવાન બુદ્ધ
પ્રશ્નોત્તરી અનંતકળા
પ્રશ્નોત્તરી જિજ્ઞાસુ સાથે ચિન્તનપરાગ
પ્રારબ્ધ અને પુરુષાર્થ સમાજચિંતન અને બીજા લેખો
પ્રેરણાના ઉગમ બરફ રસ્તે બદરીનાથ
ફરી ગિરફતાર! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ફરી પાછો ‘અગમ’માં! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
ફ્રી મેસનરી પંથ સંતોનો ફાળો
બદરીનાથ બરફ રસ્તે બદરીનાથ
બરકતનાં આયોજન ચિન્તનપરાગ
બરફ ખેડૂઓ-૧ મૉતને હંફાવનારા
બરફ ખેડૂઓ-૨ મૉતને હંફાવનારા
બળૂકો જમાનો બળૂકું લોક બાહ્યાન્તર યાત્રા
બહુપતિત્વની બૂરાઈ ચિન્તનપરાગ
બાઈબલની ભાષા વિશે ઈશુ ભાગવત
બારડોલી દાંડી, ગોળમેજી ગાંધીજીના સંસ્મરણો
બાળાપણ ઈશુ ભાગવત
બાવળાં સંતોનો ફાળો
બીજા [ઘરાણા] કુળકથાઓ
બીજી સાંભરણો ગાંધીજીના સંસ્મરણો
બીસરી જાતક ઈશુ ભાગવત
બુદ્ધધર્મનો ફાળો ભગવાન બુદ્ધ
બુદ્ધધર્મ ભારતમાં કેમ ન ટક્યો? ભગવાન બુદ્ધ
બે છેડા રામ અને પરશુરામ બાહ્યાન્તર યાત્રા
બેદની હાઈક બાહ્યાન્તર યાત્રા
બે નિશ્ઠા અનંતકળા
બે ભાઈઓ કુળકથાઓ
બે હજાર વર્ષ ઉપર ઈશુનું બલિદાન
ભક્તરાજ સંતોના અનુજ
ભક્તિમાં ભેદ ન હોય સંતોનો ફાળો
ભગતુંને ભાતાં બંધાવ્યાં ઈશુ ભાગવત
ભદ્ર, ભદ્રિક અને સંત ચરિત્રનો દેશ
ભદ્ર અને રુદ્ર આંબાવાડિયું
ભરાડી નઘરોળ
ભાગ્યની વહેંચણ? ચરિત્રનો દેશ
ભારતનો આત્મા ખળભળી ઊઠ્યો છે ચિન્તનપરાગ
ભાવનામૂર્તિ સંતોના અનુજ, ધરતીની આરતી
ભાષા અને જોડણી ચરિત્રનો દેશ
ભાષા અને રુચિ બચપણનાં બાર વરસ
ભાષાની સમૃદ્ધિ ચરિત્રનો દેશ
ભિક્ષુસંઘ શિક્ષણ ભગવાન બુદ્ધ
ભીતર ડોકિયું અમરતવેલ
ભેદો કેમ ભૂંસાય? ચરિત્રનો દેશ, ચિન્તનપરાગ
‘ભેંશનો વર મરી ગયો’ આંબાવાડિયું
ભોજબાસા બરફ રસ્તે બદરીનાથ
ભૌતિક પ્રગતિનાં આયોજન આતમનાં મૂલ
મજૂરી અને પ્રેમ અનંતકળા
મઠો, ગ્રન્થો, તપસ્વીઓ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
મથુરાદાસ લવજી કુળકથાઓ
મધ્ય એશિયાની દુનિયા એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
મનની ખેતી ચિન્તનપરાગ
મન વૅરી માનવતાના વેરી
મનોવિહાર ચિન્તનપરાગ
મરણયજ્ઞ અનંતકળા
મર્યાદાવિચાર ચિન્તનપરાગ
મસાણભોમનાં માનવી માનવતાના વેરી
મસાણે ચૂકવણી નઘરોળ
‘મહાકશ્ટ પામ્યા વિના–’ નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
મહાત્મા ચરિત્રનો દેશ, ચિન્તનપરાગ
મહાદેવથી નાનેરા અમરતવેલ
મહાદેવથી મોટેરા-૧, ૨, ૩, ૪ ધરતીનું લૂણ, ધરતીની આરતી
મહાપરિનિર્વાણ ભગવાન બુદ્ધ
મહાભિનિષ્ક્રમણ ભગવાન બુદ્ધ
માછીનાચ બચપણનાં બાર વરસ, ધરતીની આરતી
માતાની સાંભરણ અમરતવેલ
માનપાન કદરદાની એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
માનવ ચિન્તનપરાગ
માનવ ઈશ્વર સંવાદ ચિન્તનપરાગ
માનવતાના વૅરી માનવતાના વેરી
માનવતાનું મેરુપદ અનંતકળા, ધરતીની આરતી
માનવી અને ભૂગોળ નવલાં દરશન
માનવી ઊંચાણની પારાશીશી ધરતીનું લૂણ
માનવીનાં કરતૂત ચરિત્રનો દેશ
માનવીની શહાદત નવલાં દરશન
માનવીનું ભાવિ માનવતાના વેરી
માનસરોવર-કૈલાસ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
માની છબી અમરતવેલ
માન્યાતાઓનો ઉગમ ઉત્તરાપથની યાત્રા
મામલેસર-પંચગની ગાંધીજીના સંસ્મરણો
મારા ઘરધણીઓ-૧ નઘરોળ, ધરતીની આરતી
મારા ઘરધણીઓ-૨ (મેજર મારકણા) નઘરોળ, ધરતીની આરતી
મારા નામરાશી સંતોનો ફાળો
મારા પિતરાઈઓ-૧, ૨, ૩ સંતોનો ફાળો, ધરતીની આરતી
મારી કેટલીક ખાસિયતો અમરતવેલ
મારી કૅફિયત કુળકથાઓ, ધરતીની આરતી
મારી માંદગી અમરતવેલ
માર્ગશોધ ભગવાન બુદ્ધ
માં’તને મૉલે ઈશુ ભાગવત
‘મિનિસ્ટ્રી’નો મૂળ અર્થ ઈશુ ભાગવત
મૂઠી ઊંચેરો માનવી માનવતાના વેરી
મૂઠીંત હાંય તેં ઓટીંત નાંય સમાજચિંતન અને બીજા લેખો
મૂળજી જેઠા કુળકથાઓ
મૂવાં મડાં, મેલ્ય પડ્યાં ઈશુ ભાગવત
મૂંગાં થ્યાં ઈશુ ભાગવત
મૂંગું બળ-૧ (પૂર્વરંગ) ધરતીનું લૂણ, ધરતીની આરતી
મૂંગું બળ-૨ (ઉત્તર રંગ) ધરતીનું લૂણ, ધરતીની આરતી
મૂંઝવતા પ્રશ્નો સર્વોદય વિચારણા
મોટાના વંશજ કુળકથાઓ
મોઢામોઢ ચરિત્રનો દેશ
મોરારજી ગોકુળદાસ કુળકથાઓ
મોરુ કુળકથાઓ, બચપણનાં બાર વરસ, ધરતીની આરતી
મૉતના સૉદા ચરિત્રનો દેશ
મૉતની સાંકળ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
મૉતમસ્ત મૉતને હંફાવનારા
મૉત મુસાફરી, બીજી એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૧
મૉનજી રૂદર ધરતીનું લૂણ, ધરતીની આરતી
‘યજ્ઞ’નો અર્થવિકાસ ચરિત્રનો દેશ
‘યજ્ઞ’ શબ્દની જીવનજાત્રા ચરિત્રનો દેશ
યાજ્ઞવલ્ક્ય સમા નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
યાત્રા-પથ-૧ ઉત્તરાપથની યાત્રા
યાત્રા-પથ-૨ ઉત્તરાપથની યાત્રા
રચનાત્મક કાર્યકર્તાને મદદ ચરિત્રનો દેશ
રજૂઆતો નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
રણ કોળ્યાં (માનવી પુરુષાર્થની ભવ્ય ગાથા) સમાજચિંતન અને બીજા લેખો
રણ ખેડૂ મૉતને હંફાવનારા
રબારી વેશે! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
રવિભાઈને લખેલા એક પત્રમાંથી બાહ્યાન્તર યાત્રા
રાજતંત્ર સર્વોદય વિચારણા
રાજયોગ ભગવાન બુદ્ધ
રાત વીતી અનંતકળા
રાતોરાત ઈશુનું બલિદાન
રાધાભાવ આંબાવાડિયું
રામનો ખેડૂ ઈશુ ભાગવત, ધરતીની આરતી
રૂઢિપ્રયોગો જૂની મૂડી
રૂ–બ–રૂ ઈશુનું બલિદાન
રેસના રાજા કુળકથાઓ
રંકા બંકા ધર્મચિંતન અને બીજા લેખો
લખમીદાસ ખીમજી કુળકથાઓ
લોકગીતા ધર્મચિંતન અને બીજા લેખો, પ્રાર્થનાપોથી, ધરતીની આરતી, ચિન્તનપરાગ
લોકમાન્ય ધર્મચિંતન અને બીજા લેખો
લોકમાન્ય અને ગાંધીજી ધર્મચિંતન અને બીજા લેખો
લોકમાન્યનું અવસાન ધર્મચિંતન અને બીજા લેખો
લોકયોગ પ્રારંભ ભગવાન બુદ્ધ
લ્હાસાનો જાત્રાળુ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
વધુ ચરચા નવલાં દરશન, બે જીવન મર્મીઓનો સંવાદ
વરસના મહિના વીસ! નઘરોળ
વલ્લભાચાર્ય સંતોનો ફાળો
વળી તોડ કાઢ્યો! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
વળી પાછાં મૉત એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
વળી પાછું વઘન! એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
વસનજી ઘરાણું કુળકથાઓ
વહેલી સાંભરણો ગાંધીજીના સંસ્મરણો
વાત વીસમી સદીની નઘરોળ
વારતા છૅલછૉગાળાની ઈશુ ભાગવત, ધરતીની આરતી
વારતા તપસી, સતી ને સજના કસાઈની ધર્મચિંતન અને બીજા લેખો
વારતા પલીત-પનોતાની આંબાવાડિયું
વિનય બચપણનાં બાર વરસ
વિનોબા-૧ બાહ્યાન્તર યાત્રા
વિનોબા-૨ બાહ્યાન્તર યાત્રા
વિનોબાજીનો ફાળો સર્વોદય વિચારણા
વિવિધ ઉત્તરાપથની યાત્રા
વિશની ખેતી સમાજચિંતન અને બીજા લેખો
વિશવાસી આસ્તાવાળા ઈશુ ભાગવત
વિષપાન બાહ્યાન્તર યાત્રા
વીરચંદ શા અમરતવેલ
વૃદ્ધોની વિટંબણા સમાજચિંતન અને બીજા લેખો
વેરી જેના ઘાવ વખાણે ધર્મચિંતન અને બીજા લેખો
વૈકુંઠભાઈ સંતોના અનુજ
વૅરી જેના ઘાવ વખાણે સમાજચિંતન અને બીજા લેખો
વ્યાપક દર્શન ભણી સર્વોદય વિચારણા
વ્યાસ-વાલ્મીકિના વારસ અનંતકળા
વંદના ઉત્તરાપથની યાત્રા
શબ્દકોશ જૂની મૂડી
શબ્દ બ્રહ્મ શબ્દ છલ ધર્મચિંતન અને બીજા લેખો
શાશ્વતની ખોજ અનંતકળા
શાહ સોદાગર બચપણનાં બાર વરસ
શાંપૂવાટે શિગાત્સે એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
શિક્ષણ વિષે વિચારસંક્રમણ ચિન્તનપરાગ
શિક્ષા ઈશુનું બલિદાન
શિસ્ત બચપણનાં બાર વરસ
શુક્રતારક સમા સંતોના અનુજ, ધરતીની આરતી
શોભા અને સુશિમા ધરતીની આરતી, આંબાવાડિયું
શ્રમ અને સર્જન સમાજચિંતન અને બીજા લેખો
શ્રમવિભાગ અને શોષણ આંબાવાડિયું
શ્રી કૃષ્ણચરિત્ર ઊડતી નજરે બાહ્યાન્તર યાત્રા
શંકરાચાર્યનુ અમર સ્તોત્ર — ચર્પટ પંજરિકા ધર્મચિંતન અને બીજા લેખો
સ... બ... રનૉન અમરતવેલ
‘સઇસી ઇલમ દરિયાવ’ આંબાવાડિયું
‘સડક’–રસ્તા, પુલો ને પગવાટો ઉત્તરાપથની યાત્રા
સતલજ-બ્રહ્મપુત્રાના ઊગમ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
સત્યં શિવં નવલાં દરશન
સનાતન અને સંસારવ્યાપી અનંતકળા
સપ્તપદી ચરિત્રનો દેશ
સમજણ અને સમભાવ નવલાં દરશન
સમતાનો મેરુ સંતોના અનુજ, ધરતીની આરતી
સમભાવ સમાજચિંતન અને બીજા લેખો
સમર્પણ ઈશુનું બલિદાન
સરજનહારની અકળામણ ચિન્તનપરાગ
સરળ લોકલિપિ આંબાવાડિયું
સર્વજન શિક્ષણ ભગવાન બુદ્ધ
સર્વલોકયોગ ભગવાન બુદ્ધ
સર્વોદય દર્શન-૧, ૨, ૩, ૪ સર્વોદય વિચારણા
સર્વોદયની શક્તિ સર્વોદય વિચારણા
સલ્તનતો સામે એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
સાતનારાં સંગઠન ચરિત્રનો દેશ
સામાજિક ઉત્તરાપથની યાત્રા
સામુદાયિક મોક્ષની કલ્પના ચરિત્રનો દેશ
સામૈયાં ઈશુ ભાગવત
સાંપ્રત સમસ્યાઓ ચિન્તનપરાગ
સિંધુનો ઉગમ એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
સુવાલી સંતોનો ફાળો
સુંદરબાઈ, બહેનો કુળકથાઓ
સેતાનને છીંડું? ચરિત્રનો દેશ, ચિન્તનપરાગ
સેવાગ્રામ (છેલ્લાં વરસ) ગાંધીજીના સંસ્મરણો
સેવાગ્રામ (શરૂનાં વરસ) ગાંધીજીના સંસ્મરણો
સેવાધર્મ ધર્મચિંતન અને બીજા લેખો
સોલાપુરથી નંદીદુર્ગ ગાંધીજીના સંસ્મરણો
સ્વ. દાસભાઈ સમાજચિંતન અને બીજા લેખો
સ્વ. હીરાભાઈ અમરતવેલ
સ્વર્ગસ્થ ભાઈ શિવલાલ અમરતવેલ
સ્વામી ગંગાપુરીજી બાહ્યાન્તર યાત્રા
સંગીતનો જન્મ ચરિત્રનો દેશ
સંત સ્વાગતનો નુસખો આંબાવાડિયું
સંતોના અનુજ-૧, ૨, ૩ સંતોના અનુજ
સંદર્ભલોપ અનંતકળા
સંસ્કૃતિનાં બારદાન સંતોનો ફાળો
હઠભોગ ભગવાન બુદ્ધ
હઠયોગ ભગવાન બુદ્ધ
હત્યાશાસ્ત્રની દોડ માનવતાના વેરી
હરદ્વાર ઉત્તરાપથની યાત્રા
હરદ્વારનો શ્રાવણમાસ સમાજચિંતન અને બીજા લેખો
હાઈબરનેશન : બે સાધુ મૉતને હંફાવનારા
હાડનું કૅન્સર સમાજચિંતન અને બીજા લેખો, ધરતીની આરતી
હાલો લાણી કરવા ઈશુ ભાગવત
હિન્દમાં ઈશુ અને ખ્રિસ્ત ધર્મ ઈશુ ભાગવત
હિન્દુઓનો હાડરોગ ઉર્ફે સંસ્કૃતિનું કૅન્સર ચિન્તનપરાગ
હિમાલયનાં તીર્થસ્થાનો હિમાલયનાં તીર્થસ્થાનો
હિંદ, કાશઘર, સ્વીડન એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
હિંદ ભણી એશિયાનાં ભ્રમણ અને સંશોધન ભાગ-૨
હિંદુઓનો આદિ વડવો બરફ રસ્તે બદરીનાથ
હિંદુસંસ્કૃતિનો પાયો? અનંતકળા
હીરોશીમાનો હત્યારો?-૧, ૨ નઘરોળ
હુમલા અને પ્રતિકાર સર્વોદય વિચારણા
‘હું ઈને ઓળખતો નથ્ય’ ઈશુ ભાગવત
હે રામ! ગાંધીજીના સંસ્મરણો
A Dual Process Path of Saints
Aryans Settle in India Path of Saints
Buddhist Millennium and Hindu Revival Path of Saints
Love that Exalteth Path of Saints
Man and Nature Path of Saints
Man in Cosmos Path of Saints
My Credo Path of Saints
Parentage of Hinduism Path of Saints
Renaissance Under the Saints Path of Saints
Social vs. Individual Path of Saints
The Bane of Hinduism Path of Saints
The Giants in the North Path of Saints
Vedanta–Negative Aspect Path of Saints
Vedanta–Positive Aspect Path of Saints